Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડા પોલીસે અપહૃત સગીરાને શોધી કાઢી:દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ કરી, વધુ તપાસ શરૂ

    17 hours ago

    ગઢડા પોલીસે અપહરણ કરાયેલી સગીરાને તાત્કાલિક શોધી કાઢી છે. સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. ગઢડા તાલુકાના એક ગામમાં એક સગીરાને લલચાવી-ફોસલાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ અંગે સગીરાના પરિવારે ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ BNS 87, 137 અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ગઢડા પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.બી. પલાસ, પીએસઆઈ જી.જે. ગોહિલ અને તેમની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને અપહૃત સગીરાને શોધી કાઢી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    LPG Shortage से परेशान जनता, Gas Agencies पर भीड़, Fake News फैला कर कैसे दावे हुए? | Social List
    Next Article
    ગાંધીનગરની કોલેજમાં ઉદ્યોગ સાહસિકતા કાર્યશાળાઓ યોજાઈ:વિદ્યાર્થીઓમાં સ્વરોજગારી અને નવતર અભિગમ વિકસાવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment