Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુરવઠા વિભાગે ઓપેરા ગેસ ગોડાઉનની તપાસ કરી:સ્ટોક, વજન ચકાસી સમયસર વિતરણ સુનિશ્ચિત કરવા સૂચના આપી

    8 hours ago

    જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલા ઓપેરા ગેસ ગોડાઉનમાં પુરવઠા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની સૂચના બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. પુરવઠા ખાતાની ટીમે ગોડાઉનમાં ગેસ સિલિન્ડરનો જથ્થો, તેની ફાળવણીની પદ્ધતિ અને સિલિન્ડરના વજનની ચકાસણી કરી હતી. આ ઉપરાંત, સ્ટોક રજિસ્ટર સહિતના અન્ય પત્રકો પણ તપાસવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન, ગ્રાહકોને સમયસર ગેસ સિલિન્ડર મળે અને તેમને કોઈ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. શહેરમાં લગ્નગાળો ચાલતો હોવાથી ગેસ સિલિન્ડરની અછત હોવાના અને કેટલાક સ્થળોએ છૂપી રીતે વધુ ભાવ લેવાતા હોવાના અહેવાલો મળ્યા હતા. આ અહેવાલોને પગલે જિલ્લા કલેક્ટરે ગેસ પુરવઠા અંગે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Tamannaah Bhatia reveals her haircare hack, admits it ‘would smell very bad’
    Next Article
    ‘મારી બહેનને મેસેજ કેમ કરે છે?’, ચાર શખસે બેંકકર્મીને ફટકાર્યો:પહેલાં દિવસે ઘરે જઈ બુલેટમાં તોડફોડ કરી, બીજા દિવસે ફરી બોલાવી માર માર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment