Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ ચોકસી અખિલ ભારતીય સુવર્ણકાર સંઘના ગુજરાતના ઉપાધ્યક્ષ:સુરેન્દ્રનગરના યુવા અગ્રણીની વરણી વાર્ષિક સામાન્ય સભા અને સ્નેહમિલન દરમિયાન કરવામાં આવી

    15 hours ago

    સુરેન્દ્રનગરના સોની સમાજના અગ્રણી વૈભવભાઈ ચોકસીની અખિલ ભારતીય સુવર્ણકાર સંઘના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. તેમની સર્વાનુમતે પસંદગી થતા સમાજમાં સંતોષની લાગણી જોવા મળી હતી. આ વરણી અખિલ ભારતીય સુવર્ણકાર સંઘની વાર્ષિક સામાન્ય સભા અને સ્નેહમિલન દરમિયાન કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયો હતો.આ પ્રસંગે સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ કાશ્મીરસિંહ રાજપૂત, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અરવિંદભાઈ રાણીંગા, સુરેન્દ્રનગરના કેતનભાઈ રોજાસરા સહિત દેશભરના સુવર્ણકાર આગેવાનો અને વિવિધ જ્વેલર્સ એસોસિએશનના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.વૈભવભાઈ ચોકસીની આ વરણીથી સુરેન્દ્રનગર સોની સમાજમાં સકારાત્મક વાતાવરણ સર્જાયું છે.
    Click here to Read More
    Previous Article
    હીટવેવ સામે આરોગ્ય વિભાગની તૈયારી:સ્મીમેર હોસ્પિટલમાં બાથ ટબ સાથે આઈસ બેડની વ્યવસ્થા, દર્દીને લૂ લાગતા તાત્કાલિત સારવાર આપી શકાશે
    Next Article
    Surat Family Court | સુરતમાં ફેમિલી કોર્ટમાં એસિડ એટેકનો બનાવ | Crime | Gujarat | News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment