Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુલદીપ યાદવના લગ્નઃ ધોની, રિંકુ સિંહ મસૂરી પહોંચ્યા:યુઝવેન્દ્ર ચહલ, કૈલાશ ખેર પણ સામેલ; સાંજે સંગીત અને કોકટેલ પાર્ટી

    11 hours ago

    કુલદીપ યાદવના લગ્ન માટે મસૂરીમાં ક્રિકેટ સ્ટાર્સનો જમાવડો થવા લાગ્યો છે. પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પોતાની પત્ની સાક્ષી ધોની અને દીકરી જીવા સાથે મસૂરી પહોંચી ગયા છે. આ ઉપરાંત રિંકુ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, કૈલાશ ખેર અને બોલિવૂડ અભિનેતા કુણાલ કપૂર પણ મસૂરી પહોંચી ચૂક્યા છે. યુઝવેન્દ્ર ચહલે કહ્યું ભાઈના લગ્ન છે, ફૂલ ડાન્સ થશે આ ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમના ફિલ્ડિંગ કોચ ટી દિલીપ ભારતીય ક્રિકેટર કુલદીપ યાદવના લગ્નમાં હાજરી આપવા માટે મસૂરી પહોંચી ચૂક્યા છે. જ્યારે, સાંજ સુધીમાં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ પહોંચે તેવી શક્યતા છે. સૂત્રો અનુસાર, શનિવારે લગ્ન સમારોહમાં સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા અને ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર પણ હાજર રહે તેવી અપેક્ષા છે. કુલદીપ યાદવના મહેમાનોની PHOTOS… કુલદીપ યાદવનાં લગ્નની પળેપળની અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Iran Israel War LIVE : होर्मुज़ में टकराव बढ़ा, क्या ईरान को रोक पाएगा अमेरिका? | Strait of Hormuz
    Next Article
    શેરબજાર ધડામ...સેન્સેક્સમાં 1300 પોઈન્ટનો કડાકો:74,750 પર ટ્રેડ કરી રહ્યો છે, નિફ્ટી 400 પોઈન્ટ તુટ્યો, મેટલ અને બેંકિંગ શેરોમાં સૌથી વધુ વેચવાલી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment