Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અડાલજમાં સ્વીટકેર પ્રાથમિક શાળા અને સાંઈ વિદ્યામંદિરનો વાર્ષિકોત્સવ:વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા

    10 hours ago

    અડાલજની સ્વીટકેર પ્રાથમિક શાળા અને સાંઈ વિદ્યામંદિર ખાતે ગુરુવારે વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે ડાન્સ ક્લાસના પ્રજ્ઞાબેન ગુર્જર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સ્વાગત ગીત, ગણપતિ આરાધના, રાજસ્થાની નૃત્ય, આદિવાસી નૃત્ય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓ, વર્ષ દરમિયાન થયેલી માસિક પ્રવૃત્તિઓ તથા શ્રેષ્ઠ શિક્ષકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સ્કૂલના પ્રિન્સિપાલ મયુરભાઈ પુરાણીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    આરોગ્ય વિભાગનું ફૂડ ચેકિંગ અભિયાન:બે વર્ષમાં પનીર, ઘી અને તેલના 14 નમૂના ફેઈલ; 5 પેઢીઓને રૂ. 2.78 લાખનો દંડ
    Next Article
    સેમિફાઇનલમાં ભારત હારતા શફી ઇનામદારનું હાર્ટ અટેકથી મોત:ગુજરાતીની આંગળી પકડી નાટકો શીખ્યા, કાર થાંભલા સાથે અથડાતા પત્નીનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment