Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ પાંજરાપોળમાં અબોલ ગાયોને લીલી નીણ અપાઈ:સીતારામ ધૂન મંડળે એક આઇસર ભરી ઘાસચારો આપ્યો

    13 hours ago

    સીતારામ ધૂન મંડળ દ્વારા બોટાદ મહાજન પાંજરાપોળ ખાતે અબોલ ગાયો માટે જીવદયાનું કાર્ય કરવામાં આવ્યું છે. મંડળ દ્વારા એક આઇસર ભરીને લીલી નીણ પાંજરાપોળને અર્પણ કરવામાં આવી હતી. આનંદધામ ગ્રીન સિટી સ્થિત સીતારામ ધૂન મંડળ દર અગિયારસના દિવસે ધૂન કાર્યક્રમોનું આયોજન કરે છે. આ ઉપરાંત, તેઓ સારા કે મોળા પ્રસંગોએ ધૂન કરવા જાય છે. આ પ્રવૃત્તિઓથી થતી આવકનો ઉપયોગ અબોલ ગાયોના ઘાસચારા, પક્ષીઓના ચણ અને શ્વાનના રોટલા માટે થાય છે. ધૂન મંડળના સભ્યો કોઈપણ પ્રકારની ફી લીધા વિના ધૂન કરવા જાય છે. બોટાદ મહાજન પાંજરાપોળ દ્વારા સીતારામ ધૂન મંડળનો આ કાર્ય બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ‘ગેસની અછત નિવારવા માટે સરકાર પાસે કોઈ સત્તા નથી’:યુદ્ધ બંધ ન થાય ત્યાં સુધી સપ્લાય નહિ, ઉદ્યોગ બંધ થશે તો ચાલશે, રસોડું ન થવું જોઈએઃ દિલીપ સંઘાણી
    Next Article
    Protests by cattle breeders intensify in Gandhinagar Live | ગાંઘીનગરમાં પશુપાલકોનો વિરોધ વધુ ઘેરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment