Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુનિવર્સિટીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો:દીવા નૃત્યથી શરૂઆત કરી શ્રીરામ ઉત્સવે દિવાળીનો માહોલ સર્જ્યો

    15 hours ago

    આઇસીસીઆરના અમદાવાદ સ્થિત પ્રાદેશિક કાર્યાલયના સહયોગથી મ.સ.યુનિ. ના પંડીત દિનદયાન ઉપાધ્યાય ઓડિટોરીયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આઇસીસીઆરના પેનલ કલાકાર ભરત બારીયા, અક્ષય પટેલ અને નૃત્યાવલી ગ્રૂપે વિવિધ નૃત્ય પ્રસ્તુતિઓ આપી હતી. કાર્યક્રમની શરૂઆત આધ્યાત્મિક સ્પર્શ આપતા દીવા નૃત્યથી થઈ, ત્યારબાદ ભક્તિભાવથી ભરપૂર કૃષ્ણા વંદના રજૂ કરવામાં આવી. અંતે ‘અસવાર આયો રે’ અને ‘શ્રીરામ ઉત્સવ’ની રજૂઆતથી દિવાળીનો માહોલ સર્જ્યો હતો. ગુજરાતના એકમાત્ર ‘નૃત્યાવલી ગ્રૂપે’ અયોધ્યા રામ મંદિરમાં ‘શ્રીરામ ઉત્સવ’ નૃત્યની રજૂઆત કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કલાકારોના સજીવ અભિનય, લોકસંગીત અને પરંપરાગત વેશભૂષાઓએ આકર્ષણ જમાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મહારાણી રાધિકારાજેની સોશિયલ મીડિયા પર પોસ્ટ:એક્ટર વિજય દેવેરકોંડાનો વાદળી રંગનો કોટ મહારાજાના ક્લોકની યાદ અપાવે છે
    Next Article
    હોળી રસિયાનો કાર્યક્રમન યોજાયો:બેઠક મંદિર ખાતે વૈષ્ણવ પર ફૂલોની વર્ષા કરી ફૂલ ફાગનો મનોરથ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment