Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહારાણી રાધિકારાજેની સોશિયલ મીડિયા પર પોસ્ટ:એક્ટર વિજય દેવેરકોંડાનો વાદળી રંગનો કોટ મહારાજાના ક્લોકની યાદ અપાવે છે

    13 hours ago

    વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની રોયલ સ્ટાઈલ અને વારસાને યાદ કરતી એક રસપ્રદ પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. મહારાણી રાધિકારાજે ગાયકવાડે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે મહારાજા સયાજીરાવની જન્મજયંતિ નિમિત્તે ડ્રેસિંગ સ્ટાઈલની વાત કરી છે. પોસ્ટમાં લખ્યું છે કે, તાજેતરના સમયમાં સાઉથ ફિલ્મ સ્ટાર વિજય દેવેરકોંડાના ગ્રૂમ લુકને પ્રશંસા મળી રહી છે. જે મહારાજા સયાજીરાવ ગાયકવાડના ક્લોકની યાદ અપાવે છે. મહારાણી રાધિકારાજે ગાયકવાડની પોસ્ટ અનુસાર, 1919માં બ્રિટિશ દ્વારા આપવામાં આવેલા ‘સ્ટાર ઓફ ઇન્ડિયા’ સન્માન સમયે મહારાજાએ પહેરેલો વાદળી રંગનો સિલ્ક ક્લોક ચર્ચિત રહ્યો હતો. તેઓ ‘ડ્રેસિંગની શક્તિ’ સારી રીતે સમજનારા મૂળ ‘મેઇન કેરેક્ટર’ હતા.
    Click here to Read More
    Previous Article
    Euthanasia for man in vegetative state for 13 years: ‘House will feel empty, so will heart… placing our son in God’s lap’
    Next Article
    યુનિવર્સિટીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો:દીવા નૃત્યથી શરૂઆત કરી શ્રીરામ ઉત્સવે દિવાળીનો માહોલ સર્જ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment