Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં શીતળા સાતમની ઉજવણી:મહિલાઓએ હરસિદ્ધિ મંદિરે શીતળા માતાજીની પૂજા કરી

    2 days ago

    હિંમતનગરમાં ફાગણ વદ સાતમ નિમિત્તે શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી. રાજસ્થાની સમાજની મહિલાઓએ બે દિવસ શીતળા માતાજીની પૂજા અર્ચના કરી હતી. શહેરના હરસિદ્ધિ માતાજી મંદિર, પોલોગ્રાઉન્ડ સ્થિત પંચદેવ મંદિર સહિતના વિવિધ મંદિરોમાં મંગળવારે મહિલાઓએ શીતળા માતાજીની પૂજા કરી. ખાસ કરીને હરસિદ્ધિ માતાજી મંદિરે મારવાડી સાતમ નિમિત્તે મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી. મહિલાઓએ શીતળા માતાજીની પૂજા અર્ચના કરી, પ્રસાદ અર્પણ કર્યો અને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાર્થના કરી હતી. પૂજા વિધિ બાદ મંદિર પરિસરમાં મહિલાઓએ વિધિ-વિધાન સાથે શીતળા માતાજીની વાર્તાનું શ્રવણ પણ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પાટડી હોમગાર્ડ જવાનના અવસાન બાદ પરિવારને સહાય:હોમગાર્ડઝ કલ્યાણનિધિ ફંડમાંથી ₹1.55 લાખનો ચેક અપાયો
    Next Article
    New Epstein Files Pics Show Woman On Lap Of Ex-Prince Andrew

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment