Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવ્ય ભાસ્કરનું 'માટીના ગણેશ' અભિયાન:ગણેશ ચતુર્થી પર POP નહીં માટીના ગણેશ લાવો અને ઘરમાં જ વિસર્જન કરો

    6 hours ago

    દર વર્ષે આપણે ગણપતિ બાપ્પાનું સ્વાગત પ્રેમ, શ્રદ્ધા અને ઉત્સાહ સાથે કરીએ છીએ. બાપ્પા આપણા ઘરમાં ખુશીઓ, સકારાત્મકતા લઈને આવે છે. આ જ ભાવના સાથે, દિવ્ય ભાસ્કર છેલ્લા ઘણા વર્ષોથી 'માટીના ગણેશ' પહેલ દ્વારા લોકોને માટીમાંથી બનેલા ગણેશજીની સ્થાપના કરવા અને ઘરમાં જ વિસર્જન કરવા માટે પ્રેરિત કરતું આવ્યું છે. આ વખતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ પણ 'મન કી બાત'માં માટીના ગણેશ અપનાવવા અને ઘરમાં જ વિસર્જન કરવાની અપીલ કરી, જેથી આપણા તળાવો અને નદીઓને પ્રદૂષણથી બચાવી શકાય. અમે તમને આજે ફરી એક નાની અપીલ કરીએ છીએ કે જ્યારે તમે ગણપતિ લેવા જાઓ, ત્યારે POP નહીં, માટીના ગણેશ લાવો અને આસ્થા સાથે પ્રકૃતિને પણ સુરક્ષિત રાખો. આ જ સંદેશને આગળ વધારતા, અમે તમારા માટે એક વિશેષ વીડિયો તૈયાર કર્યો છે. ગણપતિ બાપ્પા મોરિયા!
    Click here to Read More
    Previous Article
    Rs 2 lakh fine for Zee News over inflammatory coverage of AMU protest, Palestine slogans
    Next Article
    દિશા સાલિયાનના મોતના 6 વર્ષ પછી CBIએ FIR નોંધી:પિતાનો આરોપ- મારી દીકરીનો ગેંગરેપ પછી હત્યા, આદિત્ય ઠાકરે-સૂરજ પંચોલી સહિત અન્ય લોકો વિરુદ્ધ FIRની માગ કરી

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment