Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીનો ત્રિશૂરમાં ભવ્ય રોડ શો:પલક્કડમાં કહ્યું- કેરળ સ્વાર્થી રાજકારણના બે મુખોટામાં ફસાયું, LDF-UDF બંને ભ્રષ્ટાચારી, તેમને ભાજપથી ભય

    19 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કેરળમાં ભાજપના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. પલક્કડમાં રેલી બાદ પીએમ ત્રિશૂર પહોંચ્યા છે. અહીં તેમનો રોડ શો કર્યો. રસ્તાની બંને બાજુ લોકોની ભારે ભીડ ઉમટી . પલક્કડમાં રેલીને સંબોધતા પીએમએ કહ્યું કે દાયકાઓથી કેરળ સ્વાર્થી રાજનીતિના બે મુખોટાઓ વચ્ચે ફસાયેલું છે. તેમણે કહ્યું કે એક તરફ LDF, બીજી તરફ UDF; એક તરફ ડાબેરીઓ (કમ્યુનિસ્ટ), બીજી તરફ કોંગ્રેસ. એક ભ્રષ્ટ છે, તો બીજું મહા-ભ્રષ્ટ છે. એક કોમવાદી છે, તો બીજું મહા-કોમવાદી છે. LDF અને UDF ની તમામ નીતિઓ માત્ર વોટ-બેંકની રાજનીતિ માટે જ છે. પીએમએ વધુમાં કહ્યું કે આ ભ્રષ્ટાચારી પાર્ટીઓને ભાજપથી ડર લાગે છે. જો અમે સત્તામાં આવીશું તો તેમના તમામ કાળા કરતૂતોની પોલ ખુલી જશે. 5 રાજ્યોના ચૂંટણી સંબંધિત અપડેટ્સ પાંચ રાજ્યોની ચૂંટણીના અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    મુંબઈ ઇન્ડિયન્સ 300 IPL મેચ રમનારી પ્રથમ ટીમ બનશે:KKR સામે આજે મુકાબલો, MIને 5 વર્ષથી ટાઇટલની રાહ
    Next Article
    સુરતની શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો:પ્રગતિ-પ્રોત્સાહન કાર્યક્રમમાં મેડલ અને સમૂહ ફોટો આપી સન્માન કરાયું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment