Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદી બસ્તરમાં જવાનો સાથે દિવાળી ઉજવશે:ગયા વર્ષે INS વિક્રાંત પહોંચ્યા હતા; સૌથી વધુ 3 વખત જમ્મુ-કાશ્મીર, 2 વખત લદ્દાખ ગયા

    14 hours ago

    PM મોદી બસ્તરમાં જવાનો સાથે દિવાળી ઉજવશે. ગયા વર્ષે તેમણે ગોવામાં INS વિક્રાંત પર નૌસૈનિકો વચ્ચે દિવાળી ઉજવી હતી. 2024માં પીએમ ગુજરાતના કચ્છ પહોંચ્યા હતા. અહીં તેમણે BSF, આર્મી, નેવી અને એરફોર્સના જવાનોને મીઠાઈ ખવડાવી હતી. 2014થી 2025 સુધી મોદી 12 વખત જવાનો સાથે દિવાળી ઉજવી ચૂક્યા છે. આ 12 પ્રસંગોએ તેમણે દેશના અલગ-અલગ સરહદી વિસ્તારોની મુલાકાત લીધી. સૌથી વધુ 3 વખત જમ્મુ-કાશ્મીર ગયા. હિમાચલ પ્રદેશ અને લદ્દાખની બે-બે વખત મુલાકાત લઈ ચૂક્યા છે. 2014 થી 2025 સુધી મોદીની જવાનો સાથે દિવાળી ઊજવવાની તસવીરો….
    Click here to Read More
    Previous Article
    'मेरा हाथ थामकर राजनीति सिखाई', 100 के हुए लालकृष्ण आडवाणी तो PM मोदी ने लिखा भावुक संदेश
    Next Article
    મહેસાણા જિલ્લા પોલીસ બેડામાં ફેરફાર:106 કર્મચારીની આંતરિક બદલી, ASIથી લઈને હેડ કોન્સ્ટેબલને બદલીના સ્થળે તાત્કાલિક હાજર થવા સૂચના

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment