Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદી બોલ્યા- શ્રીરામ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ Gen-Z ભાષામાં OG:મને દેશના યુવાનો પર વિશ્વાસ છે, આપણે 140 કરોડ ભારતીયો મળીને વિકસિત ભારતને શક્ય બનાવીશું

    17 hours ago

    પીએમ મોદી 13 વર્ષ પછી શનિવારે દિલ્હી યુનિવર્સિટીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ (SRCC) પહોંચ્યા. તેઓ મેટ્રોમાં મુસાફરી કરીને કોલેજ પહોંચ્યા. આ દરમિયાન તેમણે મેટ્રોમાં બેઠેલા બાળકો અને લોકો સાથે પણ વાતચીત કરી. કોલેજના 100 વર્ષ પૂરા થવા પર શતાબ્દી સમારોહ ઉજવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન પીએમ Gen-Z ને સંબોધિત કરી રહ્યા છે. સમારોહની શરૂઆતમાં પીએમએ 100 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો. આ વર્ષે એપ્રિલમાં તેઓ પોસ્ટ ટિકિટ પણ બહાર પાડી ચૂક્યા છે. પીએમ આ પહેલા 2013માં શ્રીરામ કોલેજની મુલાકાત લઈ ચૂક્યા છે. તે સમયે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. SRCC શતાબ્દી સમારોહમાં મોદીની સ્પીચ સંબંધિત અપડેટ્સ માટે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાને 8 રન બનાવવામાં 6 વિકેટ ગુમાવી:શ્રી ચારણીએ બે ઓવરમાં ત્રણ PAK બેટર્સને પેવેલિયન ભેગી કરી; સ્કોર 35/6
    Next Article
    સુરતમાં બેકાબૂ કારે દોઢ કિ.મી.માં રિક્ષા-બાઇક સહિત 5 વાહનોને ફંગોળ્યા:રોષે ભરાયેલા ટોળાએ ચાલકને બહાર ખેંચી ફટકાર્યો, નશામાં ધૂત હોવાનો દાવો; BJP કાર્યકર્તા સહિત બે ઈજાગ્રસ્ત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment