Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીએ કહ્યું- રીલ્સના યુગમાં શોર્ટકટ ન અપનાવો:Gen-Zને અન્યના સંઘર્ષોમાંથી શીખવું જોઈએ; પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદની બાયોગ્રાફી લોન્ચ કરી

    2 days ago

    PM નરેન્દ્ર મોદીએ બુધવારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની બાયોગ્રાફી 'ટ્રાયમ્ફ ઓફ ધ ઇન્ડિયન રિપબ્લિક: માય લાઇફ, માય સ્ટ્રગલ્સ' લોન્ચ કરી. આ દરમિયાન તેમણે યુવાનોને અન્યોના સંઘર્ષોમાંથી શીખવા અને આત્મકથાઓ વાંચવા અપીલ કરી. તેમણે કહ્યું કે આજે રીલ્સનો યુગ છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ તમને ક્યાંક બીજે લઈ જાય છે, પરંતુ આ યુગમાં પણ રેલવે સ્ટેશનો પર લખેલી વાત યાદ રાખો કે શોર્ટકટનો રસ્તો ન અપનાવો. PM મોદીની સ્પીચની 4 વાતો… રામનાથ કોવિંદની સ્પીચની 5 વાતો…
    Click here to Read More
    Previous Article
    'નસીરુદ્દીન શાહ જેવા શિયાળ બનવાને બદલે કૂતરો બનવું સારું':કંગના રનૌતનું પીઢ એક્ટર વિરુદ્ધ વિવાદિત નિવેદન, પીયૂષ મિશ્રાનું સમર્થન કર્યું
    Next Article
    યુવક જે ક્રેન ચલાવતો તેના પર 32મા માળે ફાંસો ખાધો:અમદાવાદમાં 352 ફૂટ ઊંચી નિર્માણાધીન બિલ્ડિંગમાં સવાર સુધી મૃતદેહ લટક્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment