Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીના જન્મદિવસે અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલ ફ્લેગ આપશે‎:વડનગરથી 500 બાઇકર્સ શર્મિષ્ઠાનું જળ કાશી વિશ્વનાથને અર્પણ કરશે

    14 hours ago

    17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પ્રસંગે અલગ અલગ વિસ્તારમાંથી વડનગર આવેલા 500 જેટલા બાઇકર્સ વડનગરના શર્મિષ્ઠા તળાવનું જળ લઈને કાશી પહોંચશે અને શિવલિંગ ઉપર અભિષેક કરશે. આ બાઈક યાત્રાને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સવારે 9:30 કલાકે ફ્લેગ આપીને પ્રસ્થાન કરાવશે. 16 અને 17 સપ્ટેમ્બરના રોજ યોજાનારા વડાપ્રધાન મોદીના જન્મદિવસના બે દિવસના કાર્યક્રમમાં એક પણ સ્ટેજ સાથે કે સ્પીચનો કાર્યક્રમ નહીં હોય. 500થી વધુ સાધુ-સંતો અને અન્ય લોકો મળી 10,000થી વધુ જનમેદની ઉપસ્થિતિમાં વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી થશે. કેન્દ્રીય ગૃહ મંત્રીના કાર્યક્રમને લઈ સોમવાર સવારથી જ જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થયું હતું. ગૃહ મંત્રીની ટીમો વડનગર પહોંચતાં જિલ્લા કલેક્ટર શૈલેશભાઈ પ્રજાપતિ ઉચ્ચ અધિકારીઓ સાથે વડનગર પહોંચ્યા હતા અને સમગ્ર તૈયારીઓ આરંભી હતી.
    Click here to Read More
    Previous Article
    મહેસાણા-વિસનગરની 5 શૈક્ષણિક સંસ્થાની 9 કેન્ટીનમાં ચેકિંગ:લાઇસન્સ વિના ચાલતી મહેસાણાની RJ ઇન્ટરનેશનલ સ્કૂલની કેન્ટીન બંધ કરી
    Next Article
    From Cruise Ships To Container Huts: Inside Asian Games' Logistical Chaos

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment