Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીને મળવા પહોંચ્યા કોમનવેલ્થ ગેમ્સના મેડલિસ્ટ્સ:ભારતે 39 મેડલ જીત્યા હતા, મેડલ ટેલીમાં ચોથા સ્થાને રહ્યું

    16 hours ago

    PM નરેન્દ્ર મોદી થોડી જ વારમાં કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓને મળશે. ખેલાડીઓની બસ વડાપ્રધાન આવાસ પહોંચી ચૂકી છે. બોક્સર લવલીના બોરગોહેન અને વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ કહ્યું- અમે વડાપ્રધાનને મળવા માટે ઉત્સાહિત છીએ. ભારતે કોમનવેલ્થ ગેમ્સ 2026માં 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ સહિત કુલ 39 મેડલ જીત્યા. ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને રહ્યું. પહેલા પણ ખેલાડીઓને મળી ચૂક્યા છે મોદી બોક્સિંગ ભારતની સૌથી મોટી મેડલ બેંક ભારતના 39 મેડલોમાં સૌથી મોટો ફાળો બોક્સિંગનો રહ્યો. બોક્સર્સે 7 ગોલ્ડ અને 3 સિલ્વર સહિત કુલ 10 મેડલ જીત્યા. એટલે કે દર ચારમાંથી એક મેડલ બોક્સિંગમાંથી આવ્યો. એથ્લેટિક્સમાં 10 મેડલ આવ્યા, પરંતુ તેમાં ગોલ્ડ મળ્યો નહીં. વેઈટલિફ્ટિંગમાંથી 8, પેરા એથ્લેટિક્સમાંથી 6, જુડોમાંથી 4 અને પેરા પાવરલિફ્ટિંગમાંથી 1 મેડલ મળ્યો. કુલ મળીને 39માંથી 37 મેડલ માત્ર પાંચ રમતોમાંથી આવ્યા.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં પ્રાકૃતિક ખેતી-નિકાસ અંગે સેમિનાર યોજાયો:ત્રિમંદિર ખાતે અપેડા અને આત્મા પ્રોજેક્ટનો કાર્યક્રમ; વઢવાણી મરચાં અને મસાલાની નિકાસ વધારાશે
    Next Article
    બિસ્કિટથી લઈને સાબુ-તેલ સુધી બધું મોંઘું થશે:રોજિંદા વપરાશની વસ્તુઓના ભડકે બળતા ભાવ, ₹5-₹10ના પેકેટમાં મળશે ઓછો સામાન; તમારા બજેટ પર કેવી થશે અસર?

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment