Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 'સેવા સંકલ્પ અભિયાન'ની જિલ્લા કક્ષાની કાર્યશાળા યોજાઈ:PM મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવા પર 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી કાર્યક્રમોનું આયોજન

    1 day ago

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જનસેવાના 25 વર્ષ પૂરા થવા પર 'સેવા સંકલ્પ અભિયાન' શરૂ કરાયું છે. આ અંતર્ગત પાટણના કમલમ કેમ્પસમાં જિલ્લા કક્ષાની કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યશાળા જિલ્લા પ્રમુખ રમેશ સિંધવની અધ્યક્ષતામાં યોજાઈ હતી. તેમાં 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કાર્યશાળામાં પ્રદેશ વક્તા ડૉ. સંજય દેસાઈએ આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રભારી સત્યેન કુલાબકર, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી પુષ્પા ઠાકોર, પૂર્વ મંત્રી દિલીપસિંહ ઠાકોર, જિલ્લા મહામંત્રી સંજય પટેલ, લાલજી દેસાઈ અને જિલ્લા સંયોજક અશોક પટેલ સહિત ઘણા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સેવા, સંકલ્પ અને લોકોની ભાગીદારી દ્વારા અભિયાનને વધુ વ્યાપક અને સફળ બનાવવા માટે જરૂરી આયોજન અંગે વિગતવાર ચર્ચા થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    ₹142 કરોડનો સૌથી મોંઘો ફોન અને પ્રોજેક્ટ 'પર્પલ':શરૂઆતમાં iPhone નામ Appleનું નહોતું! સિક્રેટ લેબથી માંડી સ્ટીવ જોબ્સના માસ્ટરપ્લાન સુધી; દુનિયા બદલનાર ફોનની કહાની
    Next Article
    ગૌશાળામાં ગાયો સાથે અશોભનીય કૃત્ય:CCTVમાં દેખાયા બાદ 45 વર્ષીય શખ્સ સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment