Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૌશાળામાં ગાયો સાથે અશોભનીય કૃત્ય:CCTVમાં દેખાયા બાદ 45 વર્ષીય શખ્સ સામે ફરિયાદ

    1 day ago

    લાલપુર તાલુકાના જોગવડ ગામની ગૌશાળામાં ગાયો સાથે ક્રૂરતા આચરવાના આરોપસર પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, 2 સપ્ટેમ્બરની રાત્રે ગૌશાળા નજીક એક શખ્સ શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ ગૌશાળાના CCTV કેમેરા તપાસતા 45 વર્ષીય વાસુદેવ ઢચા ગાયો સાથે અશોભનીય કૃત્ય કરતા દેખાયા હોવાનો આક્ષેપ છે. મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં પશુઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમની કલમ 11(1)(a) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વાસુદેવભાઈ ઢચા સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં 'સેવા સંકલ્પ અભિયાન'ની જિલ્લા કક્ષાની કાર્યશાળા યોજાઈ:PM મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવા પર 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી કાર્યક્રમોનું આયોજન
    Next Article
    અલ્ટો કાર વેચી, લોન લઈ આવાસનાં રૂપિયા ભર્યા:રાજકોટ મનપાએ બીજું આવાસ જપ્ત કરવા નોટિસ આપતા આવાસધારકે આક્રોશ ઠાલવ્યો, અધિકારીને પૂછીને આવાસ લીધાનો દાવો, અધિકારીએ આરોપો ફગાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment