Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજસ્થાનમાં PMએ દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યુ:જયપુર મેટ્રોના ફેઝ-2નો શિલાન્યાસ પણ કર્યો, CM ભજનલાલે આભાર વ્યક્ત કર્યો

    3 days ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (શનિવારે) રાજસ્થાનની મુલાકાતે છે. બાલોતરાના પચપદરામાં PMએ દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનને ત્રણ અત્યંત મહત્વપૂર્ણ વિકાસ પરિયોજનાઓની ભેટ આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે લગભગ 10.40 વાગ્યે જોધપુર પહોંચ્યા હતા. ત્યાં તેમણે એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું અને નવી સુવિધાનું નિરીક્ષણ કર્યું. તેમણે 'ઉડાન' (UDAN) યોજનાનો પણ શુભારંભ કર્યો અને આ પહેલ અંગેનું પ્રેઝન્ટેશન વડાપ્રધાન સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. 20 એપ્રિલે રિફાઇનરીમાં આગ લાગી હતી આ જ વર્ષે 20 એપ્રિલે રિફાઇનરીના બે ભાગો ક્રૂડ ડિસ્ટિલેશન યુનિટ (CDU) અને વેક્યુમ ડિસ્ટિલેશન યુનિટ (VDU) માં આગ લાગી હતી. આ ઘટના 21 એપ્રિલે રિફાઇનરીના ઉદ્ઘાટન પહેલાના એક દિવસ પહેલા બની હતી. દુર્ઘટના બાદ પીએમ નરેન્દ્ર મોદીનો અહીં આવવાનો કાર્યક્રમ સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. રિફાઇનરીમાં ઉદ્ઘાટન પહેલાની PHOTOS… મોદીના રાજસ્થાનના પ્રવાસના અપડેટ માટે બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    Centre issues notice to Telegram over pirated movies, seeks action in 15 days
    Next Article
    અર્ધબેભાન દર્દીને સારવારના બદલે ટીંગાટોળી કરી મરવા રોડ પર ફેંક્યો:રાજકોટ સિવિલનું અમાનવીય કૃત્ય, સિવિલ અધિક્ષકે તપાસનો આદેશ આપ્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment