Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખામેનીની તસવીર લઈને રસ્તાઓ પર રડતી મહિલાઓ:બે વર્ષની બાળકીના જનાજામાં હજારો લોકો પહોંચ્યા; યુદ્ધની ભયાવહતા દર્શાવતાં PHOTOS-VIDEO

    1 day ago

    અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 11મો દિવસ છે. યુદ્ધના પહેલા જ દિવસે ઇરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનીનું અવસાન થયું હતું. આ સમાચારથી આખી દુનિયા હચમચી ગઈ હતી. ઇરાનમાં મહિલાઓ સહિત હજારો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા અને સુપ્રીમ લીડરને શ્રદ્ધાંજલિ આપી હતી. બીજી તરફ, યુદ્ધની અસર સમગ્ર મધ્ય પૂર્વ અને તેનાથી સંબંધિત દેશોમાં જોવા મળી રહી છે. છેલ્લા 10 દિવસમાં આ સંઘર્ષે 10 થી વધુ દેશોના લોકોના રોજિંદા જીવનને બદલી નાખ્યું છે, ક્યાંક બોમ્બમારો, ક્યાંક વિરોધ પ્રદર્શનો અને ક્યાંક ભયનો માહોલ છે. ઇરાન યુદ્ધના 10 દિવસ 40 તસવીરોમાં જુઓ… યુદ્ધની શરૂઆત- ઇઝરાયલનો ઇરાન પર હુમલો ઈરાનમાં નવા સુપ્રીમ લીડર ચૂંટાયા ઈરાનમાં શોક ઈરાનના જવાબી હુમલા ઈરાનથી પરત ફર્યા ઈરાને અમેરિકી બેઝને બનાવ્યા ટાર્ગેટ ઇઝરાયલી હુમલાઓથી ઉજ્જડ થયેલા લેબનાની પરિવારો માર્યા ગયેલા અમેરિકી સૈનિકોને શ્રદ્ધાંજલિ ઈરાનના તેહરાનમાં કાળો વરસાદ ઓસ્ટ્રેલિયામાં ઈરાની મહિલા ફૂટબોલ ટીમ અમેરિકામાં પ્રદર્શન બ્રિટનમાં મહિલાઓનો માર્ચ
    Click here to Read More
    Previous Article
    ઈરાને કહ્યું- એક લીટર ઓઈલ પણ બહાર નહીં જવા દઈએ:જે દેશ ઈઝરાયલ-અમેરિકાના રાજદૂતોને હાંકી કાઢશે, તેના જ જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા દઈશું
    Next Article
    તારાપુરના રીંઝામાં નકલી ડોક્ટર ઝડપાયો:પશ્ચિમ બંગાળનો શખસ ડિગ્રી વગર એલોપેથી સારવાર કરતો હતો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment