Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદીજી સ્માઈલ પ્લીઝ..મોટિવેશનલ મિલ જાયેગા..., PHOTOS:આપકા ઓરા હી અલગ હૈ... વડોદરામાં Gen Z પીએમ મોદી પર ઓળઘોળ, મોબાઈલ મેસેજ લખી પ્રેમ દર્શાવ્યો

    6 hours ago

    પીએમ મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવ્યા છે. વડોદરામાં 35 હજાર કરોડના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવા તેઓ બપોરે આવી પહોંચ્યા હતા. તેઓ Y આકારના સ્ટેજ રેમ્પ વોક કરીને GEN-Zને મળ્યા હતા.તેમજ યુવાઓમાં ગુજરાતી એક્ટ્રેસ આરોહી પટેલ પણ જોવા મળી હતી. આ દરમિયાન મોદી ફેન્સ વિવિધ પ્રકારના પોસ્ટર્સ લઈને આવ્યા હતા. જેમાં મોદીજી સ્માઈલ પ્લીઝ..મોટિવેશનલ મિલ જાયેગા... અને આપકા ઓરા હી અલગ હૈ... જેવા વાક્યો લખેલા હતા. મોબાઇલમાં હાર્ટના સિમ્બોલ સાથે મોદીજી લખીને મેસેજ ડિસ્પ્લે કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    SD Pay અને અપના પેય એપથી 635 કરોડની ઠગાઈ:અમરેલી પોલીસે 6 આરોપી પકડ્યા;રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી સાયબર ફ્રોડ આચરતા હતા
    Next Article
    Paan, Rose And Ragi In A Modak! Recipes Worth Trying For Ganesh Chaturthi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment