Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાફરાબાદમાં PGVCLના ટીસીમાં આગ ભભુકી:સામા કાંઠા વિસ્તારમાં અંધારપટ

    2 days ago

    જાફરાબાદના સામા કાંઠા વિસ્તારમાં મોડી રાત્રે PGVCLના ટ્રાન્સફોર્મર ના બોક્સ નં. 2માં અચાનક આગ લાગતાં વીજ પુરવઠો ખોરવાયો હતો. આગનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન છે. ટીસીમાં આગ બાદ સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ જતાં સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રાત્રિના સમયે વીજ વિભાગના સ્ટાફની અછતને કારણે કામગીરીમાં વિલંબ થતો હોવાની ફરિયાદ સાથે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક આગેવાન ધર્મેશભાઈ બારૈયાએ વીજ વિભાગમાં નાઇટ સ્ટાફની અછત દૂર કરી તાકીદે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    15 સ્થળોની તપાસ:ધારી - અમરેલી રોડ પરની રેસ્ટોરન્ટમાંથી લીધેલ પનીરનો નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર
    Next Article
    હોટસ્પોટ વિસ્તારમાં સ્પીડબ્રેકર મુકવાના દાવાઓ પોકળ‎:ખાંભાના ખડાધાર નજીક વાહન હડફેટે દીપડાનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment