Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પહેલી વન-ડેમાં વરસાદ પછી મેચ ફરી શરૂ થઈ:વિરાટ કોહલીએ ODIની 80મી ફિફ્ટી ચોગ્ગા સાથે ફટકારી; ભારતને 32 ઓવરમાં 143 રનનો રિવાઇઝ્ડ ટાર્ગેટ મળ્યો

    4 days ago

    ન્યૂઝીલેન્ડ સામે ભારતને પહેલી વન-ડેમાં વરસાદ પડ્યા પછી રિવાઇઝ્ડ ટાર્ગેટ મળ્યો છે. જેમાં હવે કુલ 32 ઓવરની ગેમમાં 143 રનનો ટાર્ગેટે ચેઝ કરવાનો રહેશે. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 18.2 ઓવરમાં 114/2 છે. ટીમ તરફથી વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર ક્રિઝ પર છે. વિરાટે ODI કરિયરની 80મી ફિફ્ટી ફટકારી છે. બન્ને બેટર્સ વચ્ચે 100+ રનની ભાગીદારી થઈ ગઈ છે. કાઇલ જેમિસને રોહિત શર્મા (0)ને આઉટ કર્યો. અગાઉ, ટૉસ હારતા પહેલી બેટિંગ કરતા, ઑકલેન્ડના ઇડન પાર્કમાં કિવી ટીમ 40.2 ઓવરમાં 185 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ટિમ સેફર્ટે સૌથી વધુ 43 બોલ પર 38 રન બનાવ્યા. તેમજ, ભારત તરફથી અર્શદીપ સિંહ સૌથી સફળ બોલર રહ્યો. તેણે 4 વિકેટ ઝડપી. ગુરનૂર બરારને 3 અને અંશુલ કંબોજને 2 વિકેટ મળી. આ પહેલાં, ભારતે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. વરસાદના કારણે મુકાબલો નિર્ધારિત સમયથી 10 મિનિટ મોડો ભારતીય સમયાનુસાર સવારે 7:40 વાગ્યે શરૂ થયો.
    Click here to Read More
    Previous Article
    पंचकूला स्कूल मारपीट मामलाः 8 दिन बाद PGI से डिस्चार्ज हुई मासूम, जीत ली जिंदगी की जंग
    Next Article
    કેનવા 1,271 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે:22% સ્ટાફ પર અસર; CEOએ કહ્યું- 13 વર્ષના ઇતિહાસનો સૌથી મુશ્કેલ સમય

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment