Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતની સાતમી વિકેટ પડી ગઈ:અંશુલ કંબોજ આઉટ, કેએલ રાહુલની ODIમાં 21મી ફિફ્ટી; રોહિત શર્મા 8 રને સદી ચૂક્યો

    20 hours ago

    રોહિત શર્માએ વન-ડેમાં ઓપનર તરીકે 10 હજાર રન પૂરા કરી લીધા છે. તેણે વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી વન-ડેમાં આ સિદ્ધિ મેળવી. રોહિત આવું કરનારો દુનિયાનો ચોથો બેટર બન્યો. તેનાથી પહેલા સચિન તેંડુલકર, સનથ જયસૂર્યા અને ક્રિસ ગેલ 10 હજાર રન બનાવી ચૂક્યા છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 301/7 છે. ટીમ તરફથી કેએલ રાહુલ અને ગરનૂર બરાર ક્રિઝ પર છે. ઋતુરાજ ગાયકવાડ 57 રન બનાવીને આઉટ થયો. તેની પહેલા, રોહિત શર્મા 85 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 92 રન બનાવીને આઉટ થયો. તેણે ODI કરિયરની 63મી ફિફ્ટી ફટકારી. કેપ્ટન શુભમન ગિલ 1 રન બનાવીને આઉટ થયો. વિરાટ કોહલી ખાતું પણ ખોલાવી શક્યો નહીં. બંનેને જેડન સીલ્સ આઉટ કર્યા.
    Click here to Read More
    Previous Article
    जब असली शेरों के बीच बिना बॉडी डबल के पहुंच गई थी ये एक्ट्रेस, जान जोखिम में डाल दिए खतरनाक सीन, हिम्मत देख रह गए थे सब दंग
    Next Article
    સોમનાથમાં બે પ્રાકૃતિક ખેત ઉત્પાદન કેન્દ્ર શરૂ થયા:રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલી 100 કેન્દ્રોનું લોકાર્પણ કર્યું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment