Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથમાં બે પ્રાકૃતિક ખેત ઉત્પાદન કેન્દ્ર શરૂ થયા:રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલી 100 કેન્દ્રોનું લોકાર્પણ કર્યું

    8 hours ago

    સોમનાથના સ્વદેશી હાટ ખાતે બે નવા પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્રોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ કેન્દ્રોનો હેતુ સમાજના દરેક નાગરિક સુધી યોગ્ય અને પોષણયુક્ત આહાર પહોંચાડવાનો છે. ગાંધીનગરથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં વર્ચ્યુઅલી આ કેન્દ્રોનું લોકાર્પણ થયું. રાજ્યભરમાં આવા ૧૦૦ વેચાણ કેન્દ્રો એકસાથે શરૂ કરાયા છે, જેમાં સોમનાથના આ બે કેન્દ્રોનો પણ સમાવેશ થાય છે. ગીર સોમનાથ જિલ્લામાં સ્વદેશી હાટ સોમનાથ ખાતે અમૃત આહાર કેન્દ્ર (શોપ નં. ૧૨૬) અને પ્રાકૃતિક આહાર કેન્દ્ર (શોપ નં. ૧૦૯) શરૂ કરાયા છે. ધારાસભ્ય ભગવાનભાઈ બારડે સ્ટોલની મુલાકાત લઈ ખેડૂતો સાથે વાતચીત કરી. જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા પણ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે આવા કેન્દ્રોથી જિલ્લામાં પોષણમાં સુધારો થશે અને લોકોને શુદ્ધ આહાર મળશે. આ કેન્દ્રો પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ બનશે.
    Click here to Read More
    Previous Article
    વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતની સાતમી વિકેટ પડી ગઈ:અંશુલ કંબોજ આઉટ, કેએલ રાહુલની ODIમાં 21મી ફિફ્ટી; રોહિત શર્મા 8 રને સદી ચૂક્યો
    Next Article
    Gujarat Breaking News | 6 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર | Top News Of The Day | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment