Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાઈ હોપે સતત બીજી મેચમાં સદી ફટકારી:ODIની 21મી સેન્ચુરી પૂરી કરી; ભારતે ત્રીજી વિકેટ ઝડપી, નમને રૂધરફોર્ડને આઉટ કર્યો

    23 hours ago

    ભારતે ત્રીજી વન-ડેમાં વેસ્ટ ઇન્ડીઝને 352 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝનો સ્કોર 228/3 છે. ટીમ તરફથી કેપ્ટન શાઈ હોપ અને કીમો પોલ ક્રિઝ પર છે. કેપ્ટન શાઈ હોપે ODIની 21મી સદી ફટકારી છે. ન્યૂ ચંદીગઢમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 7 વિકેટે 351 રન બનાવ્યા. કેએલ રાહુલે શનિવારે 80 બોલમાં સેન્ચુરી ફટકારી. તેણે અણનમ 129 રન બનાવ્યા. રોહિત શર્માએ 92 રનની ઇનિંગ રમી. તેણે ઓપનર તરીકે વન-ડેમાં 10 હજાર રન પણ પૂરા કર્યા. રોહિત આવું કરનાર દુનિયાનો ચોથો બેટર બન્યો. તેનાથી પહેલા સચિન તેંડુલકર, સનાથ જયસૂર્યા અને ક્રિસ ગેલ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. ઋતુરાજ ગાયકવાડે 57 રન બનાવ્યા. કેપ્ટન શુભમન ગિલ 1 રન બનાવીને આઉટ થયો. વિરાટ કોહલી ખાતું પણ ખોલાવી શક્યો નહીં. તેને જેડન સીલ્સે બોલ્ડ કર્યો.
    Click here to Read More
    Previous Article
    हमारा सबकुछ बह गया.... बिहार की बाढ़ में फंसी महिला का दर्द रुला देगा, सांसद पप्पू यादव ने की मदद
    Next Article
    સુરતમાં મેટ્રોનું દિવાળી-નવેમ્બરમાં PM મોદીના હસ્તે લોકાર્પણ થવાની શક્યતા:ડ્રીમ સિટીથી અલથાણ સુધીના એલિવેટેડ રૂટનું લોકાર્પણ, સુરતીઓની વર્ષોની પ્રતીક્ષાનો અંત આવશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment