Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરતી ન્યૂઝ:NTPCમાં એઓની 20 જગ્યાઓ ભરશે પગાર રૂ.1.20 લાખ

    9 hours ago

    NTPC દ્વારા આસિસ્ટન્ટ ઓફિસર (એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ)ની 20 જગ્યાઓ ભરવામાં આવશે. આ પદ માટે રૂ. 30,000થી રૂ. 1,20,000નું પગાર મળશે. ઉમેદવારો 8થી 22 મે સુધી વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકશે. આ પદ માટે પર્યાવરણ એન્જિનિયરિંગમાં ફૂલ-ટાઈમ ડિગ્રી અથવા પર્યાવરણ વિજ્ઞાન/મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી કે ડિપ્લોમામાં ઓછામાં ઓછાં 60% માર્ક્સ હોવા ફરજિયાત કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ડિપ્લોમા પ્રવેશ:ડિપ્લોમાની 153 કોલેજોની 70 હજાર બેઠક માટે 19 મે સુધી રજિસ્ટ્રેશન થશે
    Next Article
    વાલીઓને ચેતાવણી:મંજૂરી વિનાની કોલેજોમાં પ્રવેશ લેતા બચજો, નહીં તો ડિગ્રી માત્ર કાગળનો ટુકડો જ ગણાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment