Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કવિશ્રી બોટાદકર કોલેજમાં કેરિયર ગાઈડન્સ સેમિનાર યોજાયો:NSS વિભાગે B.A.ના વિદ્યાર્થીઓ માટે આયોજન કર્યું

    2 days ago

    બોટાદ કવિશ્રી બોટાદકર કોલેજમાં NSS (રાષ્ટ્રીય સેવા યોજના) વિભાગ દ્વારા પ્રથમ વર્ષ B.A.ના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ કેરિયર ગાઈડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવા પ્રવેશેલા વિદ્યાર્થીઓને ભવિષ્યની કારકિર્દીની વિવિધ તકોથી અવગત કરાવવાનો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અંગ્રેજી વિભાગના એચ.ઓ.ડી. ડૉ. શ્વેતા બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલ અનિરૂદ્ધસિંહ મકવાણાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો. સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે દીપાલીબેન મકવાણાએ ઉપસ્થિત સર્વે મહાનુભાવો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો.
    Click here to Read More
    Previous Article
    રાજુલામાં 9 વર્ષનો બાળક ફ્લેટમાં ફસાયો:ફાયર અને 112 ટીમે સફળતાપૂર્વક બચાવ્યો
    Next Article
    પૈસાની લેતી-દેતીમાં યુવકની હત્યા:કિશનવાડીમાં ગુંડાઓ ઘાતકી હથિયાર લઈ તૂટી પડ્યા, પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર; 5થી વધુ આરોપીની અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment