Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી ઈમારતો બનશે સોલાર વીજળીના મોટા કેન્દ્રો:NRI અને Gen-Z માટે 'ઈંગ્લીશ પોલીસ પાર્ટી', જીમમાંથી100 યુવતીઓના વાંધાજનક ફોટોઝ મળ્યા, પાંચ લોકોનો જીવ લેનાર સિંહણનું હડકવાથી મોત

    6 hours ago

    'ગુજરાત ભાડા વિધેયક'ના વિરોધમાં વકીલોની હડતાળ 'ગુજરાત ભાડા વિધેયક'ના વિરોધમાં વકીલોની હડતાળ..વકીલોએ રેન્ટ એક્ટ પાછો ખેંચો...ના નારા લગાવ્યા, વિરોધ દરમિયાન અમદાવાદમાં બાર એસો.ના પ્રમુખની તબિયત લથડી... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ક્લાસ -3 મહેસૂલ કર્મચારીઓની હડતાળ રાજ્યના 10 હજારથી વધુ ક્લાસ-3 મહેસૂલી કર્મચારીઓની હડતાલ..માસ CL પર ઊતરીને 14 માંગણીઓ સાથે વિરોધ નોંધાવ્યો. હજુ 7મીથી અચોક્કસ મુદતના આંદોલનની ચીમકી ઉચ્ચારી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો NRI અને Gen-Z માટે 'ઈંગ્લીશ પોલીસ પાર્ટી' NRI અને Gen-Z માટે ગ્રાઉન્ડમાં પહેલીવાર 'ઈંગ્લીશ પોલીસ પાર્ટી' ઉતરશે..એસ.જી. હાઈ-વે અને રિંગ રોડ પર ટ્રાફિક માટે 15 સ્પોટ નક્કી કરાયા.. ગરબામાં કેપેસિટી કરતા વધુ ભીડ થઈ તો એન્ટ્રી બંધ કરાશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રવિવારની મોડી રાત્રે શહેરમાં બે અકસ્માત અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર બેકાબૂ સ્વિફ્ટ ડિઝાયરે અકસ્માત સર્જ્યો. બીએમડબલ્યુ સહિત ત્રણ કારને અડફેટમાં લીધી.બીજી તરફ સાબરમતી વિસ્તારમાં નશામાં ધૂત પીએસઆઈએ અકસ્માત કર્યો. ગાડીમાંથી દારુની બોટલ પણ મળી આવી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સરકારી ઈમારતો બનશે સોલાર વીજળીના મોટા કેન્દ્રો ગુજરાતની સરકારી ઈમારતો બનશે સોલાર વીજળીના મોટા કેન્દ્રો..6,014 સરકારી ઇમારત પર 95 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા.. 15 હજાર વધુ ઇમારત પર સિસ્ટમ લગાવી 65 મેગાવોટ ઉમેરાશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 'કલબ 71 જીમ'માં ASPની રેડ સુરેન્દ્રનગરમાં ક્લબ 71 જીમમાંથી 100થી વધુ યુવતીઓના 1300 વાંધાજનક ફોટોઝ-વીડિયોઝ મળ્યા. જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને લેટર મળતા રેડ કરી 15 કલાકમાં જ જીમ સીલ કરી , માલિક આમિન મુલતાનીની ધરપકડ કરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નળમાંથી ઓઈલ જેવું ઝેરી પાણી નીકળતા આક્રોશ સુરતના લિંબાયતમાં નળમાંથી ઓઈલ જેવું ઝેરી પાણી નીકળ્યું..SMCની બેદરકારી સામે જનતાનો આક્રોશ.અધિકારીઓને કોર્પોરેટરે ફટકાર લગાવી તપાસના આદેશ આપ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાંચ લોકો પર હુમલો કરનાર સિંહણનું મોત અમરેલીમાં 5 લોકો પર હુમલો કરનાર સિંહણનું મોત..પાંજરે પુરાયા બાદ હડકવાના લક્ષણો સાથે તબિયત લથડી, સેમ્પલ લેવાયા; દોઢ વર્ષમાં 4 સિંહણના હડકવાથી મોત થતા વનવિભાગમાં ચિંતા થઈ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બીજા દિવસે યુવકે કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો અમદાવાદમાં સાબરમતી નદીમાં બીજા દિવસે પણ એક યુવકે કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. સરદાર બ્રિજ પર લટકીને નદીમાં કૂદ્યો.. સફાઈના સ્કીમર મશીનથી જીવ બચાવી બહાર લાવતા રડવા લાગ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 20થી વધુ ઘાટ પર 5 લાખ લોકો કરશે છઠપુજા સુરતમાં 20થી વધુ ઘાટ પર 5 લાખ લોકો કરશે છઠપુજા..ડિંડોલીમાં તળાવ પર જગ્યાઓ રોકવાનું શરૂ.. ઉત્તર ભારત તરફ જતી સ્પેશિયલ ટ્રેનોની સંખ્યામાં વધારો કરવા માંગ કરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    Goa case of 97 voters: One day after Express report, deleted voters asked to submit Form 6
    Next Article
    યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા સ્મિત મચ્છર:ચારધામ યાત્રા દરમિયાન ઋષિકેશથી વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતે સ્મિતની શૌર્યગાથાને બિરદાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment