Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીગરદાન ગઢવીના 'સાચી નવરાત્રિ'માં ફાયર NOC વગર ગરબા:અમદાવાદ ફાયર બ્રિગેડના અધિકારીઓ તપાસ કરવા પહોંચ્યાં

    1 day ago

    અમદાવાદના ન્યુ સાયન્સ સિટી રોડ ઉપર જીગરદાન ગઢવીના 'સાચી નવરાત્રિ' નામથી ફાયર એનઓસી વિના ગરબા યોજાયા હતા. અમદાવાદ ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રી અને એડિશનલ ચીફ ઓફિસર જયેશ ખડીયા સહિતના અધિકારીઓ સાચી નવરાત્રિ ખાતે તપાસ કરવા માટે પહોંચ્યા છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યા છીએ...
    Click here to Read More
    Previous Article
    પોતાના પુસ્તકને ખરીદવા ઓર્ડર આપ્યો, નીરજા ગુપ્તાનું વધુ એક કારસ્તાન:પિયુષ પટેલે બિલ પાસ કરવા મંજૂરી આપી, ગુજરાત યુનિ.એ 1 હજાર કોપીના 4.14 લાખ ચૂકવ્યા
    Next Article
    જેતલપુરમાં ચાલતી કારમાં આગ:બોનેટમાંથી ધુમાડા દેખાતા કારચાલકે સમયસૂચકતા દાખવી કાર થંભાવી ઊતરી ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment