Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાળી પટ્ટી બાંધીને પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યા રાહુલ ગાંધી:કહ્યું- દેશવાસીઓ શિક્ષણ બજેટ કરતાં વધુ NEET પર ખર્ચ કરે છે, તેમ છતાં પેપર લીકમાં સજા થઈ નથી

    1 day ago

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મીડિયાને સંબોધિત કરી રહ્યા છે. તેમણે NEET પેપર લીક અને કોકરોચ જનતા પાર્ટીમાં પોલીસ કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા. રાહુલે કહ્યું- વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા હતા તો તેમના પર લાઠીઓ કેમ વરસાવવામાં આવી. આ સાથે રાહુલે સ્ટેજ પર પ્રદર્શનના દિવસના ફૂટેજ ચલાવ્યા. રાહુલે મંગળવારે પીએમ મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ પાસે ધરણા કર્યા હતા. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અખિલેશ યાદવ સહિત અનેક નેતાઓ પીએમ આવાસની બહાર બેસી ગયા હતા. પીએમ ઓફિસમાં રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે રાહુલ સાથે વાતચીત કરી. આ પછી પણ રાહુલ અને અન્ય કોંગ્રેસ નેતાઓ પીએમ આવાસની બહારથી ઉઠ્યા નહીં. લગભગ 3 કલાક પછી દિલ્હી પોલીસે રાહુલ, પ્રિયંકા અને અખિલેશને કસ્ટડીમાં લીધા. પછી મોડી રાત્રે તેમને છોડી દીધા. રાહુલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન 21 જુલાઈના રોજ થયેલા પ્રદર્શનની ક્લિપ બતાવી… રાહુલની પ્રેસ કોન્ફરન્સ સંબંધિત પળેપળના અપડેટ્સ માટે નીચેનો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    સંબંધો, એકલતા અને હીલિંગની સંવેદનશીલ વાર્તા:'મેક્સ, મિન એન્ડ મ્યાઉઝાકી'ની લંબાઈ અને ધીમી ગતિ દર્શકોના ધૈર્યની કસોટી કરશે
    Next Article
    ડાંગની બારીપાડા પ્રા. શાળા બની શિક્ષણનું પ્રેરણાદાયી ઉદાહરણ:ગુણોત્સવમાં સતત 'A' ગ્રેડ, 100% હાજરી, ઝીરો ડ્રોપઆઉટથી વાલીઓની પ્રથમ પસંદ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment