Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે NEET પરીક્ષા:આજે સાયન્સના કુલ 2103 છાત્રો નીટની પરીક્ષા આપશે

    1 week ago

    મેડિકલમાં પ્રવેશ માટે જરૂરી એવી સાયન્સના છાત્રો માટેની નીટની પરીક્ષા તારીખ 3 મે ના રોજ યોજાનાર છે. આ પરીક્ષા જૂનાગઢના 7 કેન્દ્રો પર 2103 છાત્રો આપનાર છે. ગરમીને ધ્યાને લઇને તંત્રએ તમામ સેન્ટરમાં પાણી સહિતની વ્યવસ્થા માટે સુચના આપી છે. અધિક નિવાસી કલેકટર બી.સી. બારડે જણાવ્યુ કે, તારીખ 3 મેને રવિવારના રોજ નીટની પરીક્ષા યોજાનાર છે. જૂનાગઢમાં 7 સેન્ટરની ફાળવણી કરવામાં આવી છે. હિટવેવને ધ્યાનમાં રાખી પરીક્ષા કેન્દ્ર પર પાણી, ઓઆરએસ સહિતની તમામ સુવિધા ઉભી કરવામાં આવી છે. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થાય તે માટે પોલીસ સ્ટાફ સહિતની તમામ તકેદારી રાખવામાં આવી છે. આમ, રવિવારના રોજ 7 કેન્દ્રો પર કુલ 2103 છાત્રો નીટની પરીક્ષા આપશે. આ 7 કેન્દ્ર પર આટલા છાત્રો‎
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ:માંગરોળમાં પ્રેમ સંબંધના મનદુ:ખમાં કિટલી વડે માર મારતા પોલીસ ફરિયાદ
    Next Article
    છેતરપિંડી:દસ્તાવેજ ન કરી આપી ગોધાવાવની પાટીના યુવક સાથે 1 કરોડની છેતરપિંડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment