Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NDPSના આરોપીને 3 વર્ષની કેદ:બાપુનગરમાં આરોપી પાસેથી 96 હજારનું MD ડ્રગ્સ મળ્યું

    9 hours ago

    અમદાવાદના DCB પોલીસ મથકે અમદાવાદના રહેવાસી 22 વર્ષે આરોપી મોહમ્મદ આઝમ સામે NDPS એક્ટ અંતર્ગત ગુન્હો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી NDPSની વિશેષ અદાલતમાં ચાલી જતા કોર્ટે સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલો, સાહેદો અને પુરાવા તપાસીને આરોપીને 3 વર્ષની કેદ કરી છે. MD ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી કેસને વિગતે જોતા આરોપી મોહમ્મદ આઝમ બાપુનગરમાં અજિતમીલ પાસે લાઈટના થાંભલા નીચે ઉભો રહીને MD ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે બાતમી સ્થળે જઈને આરોપીને ઝડપી પાડ્યો હતો. કોર્ટના જજ વી.બી.રાજપૂતે 3 વર્ષની કેદ ઉપરાંત 1 લાખનો દંડ કર્યો આરોપીની તપાસ કરતા તેને ખિસ્સામાંથી એક પારદર્શક પ્લાસ્ટિકની થેલીમાં 9.69 ગ્રામ જેટલું MD ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની બજારકિંમત 96 હજાર રૂપિયા જેટલી થતી હતી. આરોપીને વિશેષ NDPS કોર્ટના જજ વી.બી.રાજપૂતે 3 વર્ષની કેદ ઉપરાંત 1 લાખ રૂપિયાનો દંડ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    સ્વિમિંગ પૂલમાં પડેલો બોલ લેવા ગયોને ડૂબતાં યુવાનનું મોત:મિત્રએ CPR આપ્યું છતાં કોલેજીયને જીવ ગુમાવ્યો, રાજકોટમાં અવધ બંગલા પાસેના ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા'તા
    Next Article
    'Batting Isn't Enough': Ex-India Star Flags Major Weakness in Sunrisers Hyderabad Squad

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment