Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળના રેજીનગરમાં ભાજપ અને પુડુચેરીમાં NDA ઉમેદવારની જીત:તમિળનાડુના ધારાપુરમમાં TVK ઉમેદવારની જીત; 4 રાજ્યોની 6 બેઠકો પર પેટાચૂંટણીનું પરિણામ

    21 घंटे पहले

    ચાર રાજ્યોની 6 બેઠકો પર પેટાચૂંટણીની મતગણતરી થઈ છે. બંગાળની રેજીનગર બેઠક પર ભાજપની જીત થઈ છે. ઉમેદવાર સખારાઉ સરકારે 75,661 મતોથી જીત નોંધાવી છે. નંદીગ્રામમાં પણ ભાજપના ઉમેદવાર હસીરાની રથ 1.45 લાખથી વધુ મતોની સરસાઈ ધરાવે છે. આ જ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં CM શુભેન્દુ અધિકારી નંદીગ્રામથી 9 હજાર મતોથી જીત્યા હતા. તમિળનાડુની મદુરાંતકમ અને ધારાપુરમ બંને બેઠકો પર CM વિજયની પાર્ટી TVK આગળ ચાલી રહી છે. અસમની નાગાંવ લોકસભા બેઠક પર ભાજપ આગળ છે. આ ઉપરાંત પુડુચેરીની થટ્ટનચાવડી બેઠક પર NDA સમર્થિત AINRCના ઉમેદવાર અશોક આણંદ જીતી ગયા છે. આ બેઠકો પર 6 ઓક્ટોબરે મતદાન થયું હતું. સૌથી વધુ ચર્ચા બંગાળની નંદીગ્રામ બેઠકની છે. અહીં TMC ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યા બાદ મમતા બેનર્જીએ કોંગ્રેસ ઉમેદવારને સમર્થન આપ્યું હતું. આ ઉમેદવારની એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ ચૂંટણી લડવા માટે જામીન મળી ગયા હતા. હવે આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે.
    Click here to Read More
    Previous Article
    ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.નો 8મો યુવક મહોત્સવ:વિદ્યાર્થીઓએ સંગીત, નાટક, નૃત્ય સહિતની 31 સ્પર્ધાઓમાં ભાગ લીધો; રૂ. 7600 લાખના વિકાસકામોનું ભૂમિપૂજન
    Next Article
    સ્નાન કરાવતી વખતે વહુએ સાસુને તમાચા માર્યા:જામા મસ્જિદનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો, રાહુલ ગાંધી પર ભડક્યા ગિરિરાજસિંહ, બોલેરો અને ટ્રકની ટક્કરમાં સાતના મોત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment