Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હી-NCR અને જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા:રિક્ટર સ્કેલ પર 5.9ની તીવ્રતા; અફઘાનિસ્તાનનું હિંદુકુશ કેન્દ્ર, જાનહાનિ નહીં

    2 days ago

    દિલ્હી-NCR, પંજાબ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિંદુકુશ હતો. અફઘાન-તાજિકિસ્તાન સરહદ પર પણ 5.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોકે, કોઈપણ પ્રકારના જાનમાલના નુકસાન કે કોઈના જાનહાનિ થયાની કોઈ માહિતી મળી નથી. ભૂકંપ શા માટે આવે છે? આપણી પૃથ્વીની સપાટી મુખ્યત્વે 7 મોટી અને ઘણી નાની-નાની ટેક્ટોનિક પ્લેટોથી બનેલી છે. આ પ્લેટો સતત તરતી રહે છે અને ઘણીવાર એકબીજા સાથે અથડાય છે. અથડાવાથી ઘણીવાર પ્લેટોના ખૂણા વળી જાય છે અને વધુ દબાણ આવતા આ પ્લેટો તૂટવા લાગે છે. આવા સમયે નીચેથી નીકળેલી ઊર્જા બહાર નીકળવાનો રસ્તો શોધે છે અને આ ખલેલ પછી ભૂકંપ આવે છે.
    Click here to Read More
    Previous Article
    ‘Painful memories of such encounters got revived’: Mirwaiz on Kashmiri man’s death during Army action
    Next Article
    ભાજપના સેન્સની પ્રક્રિયા પૂર્ણ, 120 બેઠકો માટે 2078 દાવેદારો:વોર્ડ-10 માં 142 કાર્યકર્તાઓની પડાપડી; મજૂરા-અલથાણમાં દાવેદારોની 'સેન્ચુરી'; પાટીદાર વિસ્તારોમાં નિરસતા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment