Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હી-NCRમાં સગીરાઓ સાથે ગેંગરેપના કેસ પર સુપ્રીમ કોર્ટ કડક:કહ્યું- 2012ના નિર્ભયા કાંડની યાદ આવે છે, તે ઘટનામાંથી શું શીખ મળી

    13 hours ago

    સુપ્રીમ કોર્ટે દિલ્હી-NCRમાં છેલ્લા કેટલાક દિવસોમાં સગીરાઓ સાથે બળાત્કારના મામલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે આ મામલાઓ પર દિલ્હી પોલીસ પાસેથી જવાબ માગ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ ઘટનાઓને જોઈને 2012ના નિર્ભયા કાંડની દુઃખદ ઘટના યાદ આવે છે અને સવાલ ઊભો થાય છે કે શું તે ઘટનામાંથી કોઈ બોધપાઠ લેવામાં આવ્યો છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે દિલ્હી-NCRમાં સગીરાઓ સાથે જોડાયેલા ત્રણ સામૂહિક બળાત્કારના મામલાઓ પર સ્વયંસંજ્ઞાન લીધું છે. તેમાં આસ્થા કુંજ પાર્ક, સ્વરૂપ નગર અને ગ્રેટર નોઈડા-દિલ્હી બસમાં સગીરા સાથે સામૂહિક બળાત્કારનો મામલો સામેલ છે.
    Click here to Read More
    Previous Article
    રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા:સતત 8મા અઠવાડિયે બજારમાં ઘટાડો, સેન્સેક્સમાં 1000, નિફ્ટીમાં 300 પોઈન્ટનો કડાકો; સોનું-ચાંદી પણ તૂટ્યું, સોનું 1.50 લાખથી નીચે આવ્યું
    Next Article
    જ્ઞાનેશ કુમારને હથકડી બાંધી લઈ જવાયા !:કેન્દ્રીય મુખ્ય ચૂંટણી કમિશનર સામે રાજકોટ કોંગ્રેસનો અનોખો વિરોધ, SIR ના નામે 13 કરોડ નામો કપાયાનો મામલો ગરમાયો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment