Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NBPA ખાતે દિવ્યાંગજનોને સહાયક સાધનો અપાયા:સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સરકારી યોજનાઓના મંજૂરી આદેશ અને ઉપકરણોનું વિતરણ કરાયું

    1 day ago

    વલસાડના નાનકવાડા સ્થિત નેશનલ બ્લાઇન્ડ પીપલ એસોસિએશન (NBPA) ખાતે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત દિવ્યાંગજનો માટે એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો. સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દિવ્યાંગ લાભાર્થીઓને સરકારી યોજનાઓના લાભ અપાયા. આ પ્રસંગે, લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના મંજૂરી આદેશ આપવામાં આવ્યા. સાથે જ, તેમની જરૂરિયાત મુજબના સહાયક સાધનો અને ઉપકરણોનું વિતરણ પણ કરાયું. આ સહાયક સાધનો મળવાથી દિવ્યાંગજનોની રોજિંદી પ્રવૃત્તિઓ સરળ બનશે અને તેઓ વધુ આત્મનિર્ભર બની શકશે. સરકાર દિવ્યાંગજનોના કલ્યાણ અને સશક્તિકરણ માટે સતત પ્રયાસ કરી રહી છે. કાર્યક્રમમાં દિવ્યાંગ ભાઈ-બહેનોને સરકારી યોજનાઓનો મહત્તમ ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન અપાયું. સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓ અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા. સહાય મળતા લાભાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી.
    Click here to Read More
    Previous Article
    નિવૃત્ત મહિલા તબીબને ‘ડિજિટલ અરેસ્ટ’ કેસમાં સાળો-બનેવી ઝડપાયા:કંપનીનું કરંટ એકાઉન્ટ 6% કમિશનથી ભાડે આપ્યું'તુ, 6 દિવસમાં અઢી કરોડ જમા; બેંક કર્મીએ ફ્રોડનું કહ્યું છતાં પૈસા ટ્રાન્સફર કરી દીધા
    Next Article
    Meet Beni Rae Harmony, White House's Assistant Press Secretary

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment