Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પે NATO દેશોને કાયર ગણાવ્યા:કહ્યું- અમેરિકા વિના તેઓ 'કાગનો વાઘ', યુદ્ધ સાથ નથી આપ્યો તેને યાદ રાખીશું

    1 week ago

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન યુદ્ધમાં સાથ ન આપવા બદલ NATO સહયોગી દેશો પર નારાજગી વ્યક્ત કરી છે. ટ્રમ્પે કહ્યું છે કે NATO દેશો કાયર છે અને અમેરિકા વિના આ ગઠબંધન માત્ર ‘કાગનો વાઘ’ છે. તેમણે ટ્રુથ સોશિયલ પર લખ્યું: તેઓ ન્યૂક્લિયર તાકાત ધરાવતા ઈરાનને રોકવાની લડાઈમાં સામેલ થવા માગતા નહોતા. હવે જ્યારે આ લડાઈ સૈન્ય રીતે જીતી લેવામાં આવી છે, ત્યારે તેઓ તેલના ઊંચા ભાવની ફરિયાદ કરી રહ્યા છે. ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેને ખુલ્લી રાખવા માટે સૈન્ય મદદ આપવી સરળ છે, પરંતુ સહયોગી દેશો તેમાં પણ પાછળ હટી રહ્યા છે. તેમણે ઉમેર્યું, “આ એક ખૂબ જ સરળ સૈન્ય પગલું છે, જેમાં જોખમ ઘણું ઓછું છે, પરંતુ તેઓ મદદ કરવા માગતા નથી. કાયર છે, અને અમે આ યાદ રાખીશું.” અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Ayodhya to Rameshwaram: Retracing the footsteps of Lord Rama by rail
    Next Article
    દ્વારકામાં સિંધી સમાજે ચેટીચાંદ મહોત્સવ ઉજવ્યો:ભજન-કીર્તન, ભંડારા અને ભવ્ય જુલુસનું આયોજન

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment