Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આવું કરવું હોય તો MSUમાં નહીં બહાર કરો', VIDEO:વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓના ક્લાસરૂમ રોમાન્સને લઈ અન્ય વિદ્યાર્થીઓ ભડક્યા, જાણો શું શું કહ્યું?

    14 hours ago

    વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફરી વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓના કિસ કરતા વીડિયો સામે આવ્યા છે. બે કપલ ક્લાસરૂમમાં બિનધાસ્ત બનીને અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં રોમાન્સ કરતા જોવા મળ્યા હતા. આર્ટ્સ ફેકલ્ટીના આ બે વીડિયો હાલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાઇરલ થઈ રહ્યા છે. આ મામલે યુનિવર્સિટી તપાસ પણ શરૂ કરી દીધી છે. ત્યારે દિવ્ય ભાસ્કરે અવાર નવાર થતી આવી ઘટનાઓ સામે વિધાર્થીઓની પ્રતિક્રિયા જાણી હતી. વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે, યુનિવર્સિટીએ શું પગલાં લેવા જોઈએ તે અંગે વાતચીત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં જમીન દફતરના કર્મચારીઓનું 'પેન ડાઉન' આંદોલન:ગ્રેડ-પે સુધારણા સહિતની માગોને લઈ 60 કર્મચારી કામથી દૂર રહ્યા, ઉગ્ર આંદોલનની ચીમકી
    Next Article
    બજાજ ફાઈનાન્સના નામે એન્જિનિયર સાથે રૂ.18.38 લાખની છેતરપિંડી:બનાવટી NOC મોકલી ટોપઅપ લોન આપવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment