Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MPના જબલપુરમાં ક્રૂઝ ડૂબ્યું, 4 મૃતદેહ મળ્યા:બરગી ડેમમાં દુર્ઘટના; 30થી વધુ પ્રવાસીઓ સવાર હતા; બચાવ કામગીરી ચાલુ

    14 hours ago

    મધ્યપ્રદેશના જબલપુરમાં બરગી ડેમમાં ગુરુવારે સાંજે પ્રવાસીઓથી ભરેલું એક ક્રુઝ ડૂબી ગયું. આ દુર્ઘટના ખમરિયા ટાપુ પાસે થઈ. માહિતી અનુસાર, ક્રુઝમાં 30થી વધુ લોકો સવાર હતા. 15 લોકો તરીને બહાર આવી ગયા છે. SDRFની ટીમ પણ બચાવ કામગીરી માટે રવાના થઈ ગઈ છે અને ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે. અત્યાર સુધીમાં 4 મૃતદેહ મળ્યાની પુષ્ટિ થઈ છે, જ્યારે 4 લોકો ગુમ હોવાની માહિતી સામે આવી રહી છે. લોકોએ જણાવ્યું કે અચાનક આવેલા વાવાઝોડાને કારણે ક્રુઝ સંતુલન ગુમાવી બેઠું અને ડૂબી ગયું. સમાચાર સતત અપડેટ થઈ રહ્યા છે….
    Click here to Read More
    Previous Article
    ‘Shot at SHO, fled into forest’ — Dehradun robbery accused killed in police ‘encounter’
    Next Article
    અસહ્ય ગરમીમાંથી મળશે આંશિક રાહત:ભેજવાળા પવન ફૂંકાતા તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે, આજે 42.4 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment