Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MP- વિદિશામાં રાવણની 12 ફૂટ લાંબી સૂતેલી પ્રતિમા:ગ્રામ દેવતા માનીને થાય છે પૂજા

    8 hours ago

    મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લાના નટેરન તાલુકામાં આવેલા રાવણ ગામમાં દશેરાના દિવસે રાવણ દહન કરવામાં આવતું નથી. અહીંના લોકો રાવણને ગ્રામદેવતા માનીને ‘રાવણ બાબા’ના નામે પૂજે છે. ગામના પરમારકાલીન પ્રાચીન મંદિરમાં રાવણની 12 ફૂટ લાંબી સુતેલી પ્રતિમા છે, જ્યાં દરરોજ પૂજા અને આરતી કરવામાં આવે છે. લગ્નનું પહેલું આમંત્રણ પણ રાવણ બાબાને આપવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    સલમાન બિશ્નોઈ સમાજની માફી માંગે:ટાઇગર પર ફાયરિંગ બાદ અનૂપ જલોટાએ કહ્યું- નહીં તો આવી તકલીફો અન્ય લોકોને પણ થતી રહેશે
    Next Article
    કોલકાતામાં 50 ફૂટનો રાવણ બનાવાયો:આયોજનમાં સીએમ શુભેન્દુ સામેલ થઈ શકે છે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment