Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદની M.J. લાઇબ્રેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ:આઈ-કાર્ડ વગર એન્ટ્રી પર સંપૂર્ણ પ્રતિબંધ, GEN-Z જ્ઞાનેશકુમારના વિરોધમાં રસ્તા પર ઉતર્યા

    15 hours ago

    અમદાવાદના પાલડીમાં રાજીવ ગાંધી ભવન બહાર આજે ભાજપ મહિલા મોરચાના વિરોધ પ્રદર્શનને લઈ પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો હતો. JNUના પ્રોફેસર અને કોંગ્રેસના સાંસદ અંગોમચા બિમોલ અકોઈજાન સામે વિદ્યાર્થિનીઓની જાતીય સતામણીના આરોપોને લઈને ભાજપ મહિલા મોરચાએ કોંગ્રેસ સામે મોરચો માંડ્યો હતો. ડીજે અને સાઉન્ડ સિસ્ટમ સાથે ‘એક કચોરી દો સમોસા, રાહુલ તેરા ક્યા ભરોસા’ અને ‘કોંગ્રેસ હાય હાય, રાહુલ ગાંધી હાય હાય’ના નારા લગાવ્યાં હતાં. વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને એક DCP, બે ACP, છ PI સહિત 600થી વધુ પોલીસકર્મીઓ તહેનાત કરાયા હતા. મોટી સંખ્યામાં ભાજપ મહિલા મોરચાની કાર્યકર્તાઓ રાજીવ ગાંધી ભવન તરફ આગળ વધતા પોલીસે રોકતા ઘર્ષણ થયું હતું. બાદમાં રસ્તામાં ધરણા પર બેસી વિરોધ પૂર્ણ કર્યો હતો. રાજીવ ગાંધી ભવન બહારના દૃશ્યો
    Click here to Read More
    Previous Article
    124 પૂર્વ અમલદારોએ કહ્યું- ચૂંટણી પ્રક્રિયા પર વિશ્વાસ રાખો:અમે મતદાનમાં ધાંધલીનો સમય પણ જોયો છે, 2 દિવસ પહેલાં 42 પૂર્વ ન્યાયાધીશોએ પત્ર લખ્યો હતો
    Next Article
    MSUના સાયન્સ ફેકલ્ટીના પ્રોફેસર સામે એટેન્ડન્સના નામે હેરાનગતિના આક્ષેપ:ક્લાસમાં ખરાબ નજરે જોતા હોવાની વિદ્યાર્થિનીઓની ફરિયાદ, સાયન્સ ફેકલ્ટીના વડાને NSUIની રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment