Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈ સામે લખનઉના બેટર્સની ધમાકેદાર બેટિંગ:માર્શ અને પૂરને MI બોલર્સને ધોયા; નિકોલસ પૂરને માત્ર 16 બોલમાં ફિફ્ટી ફટકારી

    3 days ago

    IPLમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે મેચ મુંબઈના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં મુંબઈએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. હાર્દિકની જગ્યાએ આજે સૂર્યકુમાર યાદવ કેપ્ટનશીપ કરી રહ્યો છે. ટીમે બે ફેરફાર કર્યા છે. ટ્રેન્ટ બોલ્ટની જગ્યાએ કોર્બિન બૉશને તક આપી છે. જ્યારે રોહિત શર્મા ઈજા પછી ફરી પરત ફર્યો છે. જ્યારે લખનઉએ પોતાની પ્લેઇંગ-11માં ત્રણ ફેરફાર કર્યા છે. જો મુંબઈની ટીમ આજે પોતાના ઘરઆંગણે હારી જશે, તો તે પ્લેઑફની રેસમાંથી બહાર ફેંકાઈ જશે. બીજી તરફ, લખનઉ સુપર જાયન્ટ્સ પાસે પણ પ્લેઑફની રેસમાં ટકી રહેવાની આ છેલ્લી તક છે. બંને ટીમ પાસે હાલ સમાન 4-4 પોઇન્ટ્સ છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 મુંબઈ ઈન્ડિયન્સ (MI): રાયન રિકેલ્ટન, નમન ધીર, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, વિલ જેક્સ, રાજ અંગદ બાવા, કોર્બિન બૉશ, દીપક ચાહર, જસપ્રીત બુમરાહ, અલ્લાહ ગઝનફર અને રઘુ શર્મા. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: રોહિત શર્મા, રોબિન મિન્ઝ, ટ્રેન્ટ બોલ્ટ, ક્રિશ ભગત, શાર્દૂલ ઠાકુર અને અશ્વિની કુમાર. લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): મિચેલ માર્શ, જોશ ઇંગ્લિસ, નિકોલસ પૂરન, એડન માર્કરમ, રિષભ પંત (કેપ્ટન), અક્ષત રઘુવંશી, હિંમત સિંહ, મોહમ્મદ શમી, મોહસિન ખાન, આવેશ ખાન અને પ્રિન્સ યાદવ. ઈમ્પેક્ટ ઓપ્શન્સ: આયુષ બદોની, મુકુલ ચૌધરી, જ્યોર્જ લિન્ડે અને દિગ્વેષ રાઠી.
    Click here to Read More
    Previous Article
    PM Modi on Bengal Election Result Live:'किसने किसे वोट दिया..किसे नहीं दिया..बंगाल की सेवा करें'|
    Next Article
    સ્ટ્રોંગરૂમમાંથી બહાર આવીને મમતા બોલ્યા- મને ધક્કો માર્યો:'ભવાનીપુરમાં ફરીથી ગણતરી થવી જોઈએ; મમતા લગભગ 500 મતોથી પાછળ'

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment