Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં મુંબઈ સામે ગુજરાતે ટૉસ જીતીને બોલિંગ લીધી:MI તરફથી દાનિશ માલેવાર અને ક્રિશ ભગતનું ડેબ્યૂ; નમો સ્ટેડિયમમાં મુંબઈ આજ સુધી જીતી નથી

    23 hours ago

    IPLની 19મી સીઝનની 30મી મેચ આજે ગુજરાત ટાઈટન્સ (GT) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. કેપ્ટન શુભમન ગિલે જણાવ્યું કે ગત મેચની પ્લેઇંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. બીજી તરફ મુંબઈ તરફથી દાનિશ માલેવાર અને ક્રિશ ભગત ડેબ્યૂ કરી રહ્યા છે. રોહિત શર્મા આ મેચ પણ રમી રહ્યો નથી. બન્ને ટીમની પોસિબલ પ્લેઇંગ-12 ગુજરાત ટાઈટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, કાગિસો રબાડા, અશોક શર્મા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. મુંબઈ ઈન્ડિયન્સ (MI): રાયન રિકેલ્ટન, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), શેરફન રધરફોર્ડ, નમન ધીર, મયંક રાવત, શાર્દૂલ ઠાકુર, દીપક ચહર અને જસપ્રીત બુમરાહ.
    Click here to Read More
    Previous Article
    GT vs MI Live: कहां चूक रही मुंबई की टीम? Shubhman दिला पाएंगे Gujarat को जीत? Hardik | Suryakumar
    Next Article
    અસારવામાં ભાજપના ઉમેદવારોએ રિક્ષામાં પ્રચાર કર્યો:ભાજપના વિરોધના સવાલથી શહેર ભાજપ પ્રમુખ અકળાઈ ઊભા થઈ ગયા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment