Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાઈફ લાઈન મળ્યા બાદ પ્રભસિમરન મુંબઈ પર હાવી:પંજાબ કિંગ્સનું કમબેક, બીજી તરફ અય્યરની પણ કેપ્ટનશીપ ઈનિંગ; MI ફેન્ચના જીવ અધ્ધર

    1 week ago

    IPL સીઝનની 24મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને 196 રનનો ટાર્ગેટ આપ્યો છે. વાનખેડે સ્ટેડિયમમાં પંજાબે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી. મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા છે. ઓપનર ક્વિન્ટન ડી કોકે 112 રનની શાનદાર સેન્ચુરી ઈનિંગ રમી. 60 બોલની આ ઈનિંગમાં તેણે 8 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. તેના સિવાય નમન ધીરે 50 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી અર્શદીપ સિંહે 3 વિકેટ ઝડપી હતી, જ્યારે માર્કો યાનસન અને શશાંક સિંહને એક-એક વિકેટ મળી છે. મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ- 11: ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રાયન રિકલ્ટન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), શેરફેન રધરફોર્ડ, નમન ધીર, મયંક રાવત (ડેબ્યૂ), શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, જસપ્રિત બુમરાહ. ઇમ્પેક્ટ પ્લેયર: ટ્રેન્ટ બોલ્ટ, મયંક માર્કંડે. પંજાબ કિંગ્સની પ્લેઈંગ- 11: પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, શ્રેયસ અય્યર (કેપ્ટન), કૂપર કોનોલી, શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, માર્કો યાન્સેન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ. ઈમ્પેક્ટ પ્લેયર્સ: નેહલ વાઢેરા, વિષ્ણુ વિનોદ, હરપ્રીત બ્રાર, સૂર્યાંશ હેગડે અને યશ ઠાકુર.
    Click here to Read More
    Previous Article
    MI vs PBKS LIVE Cricket Score, IPL 2026: Punjab Kings 161/2 (14 overs); Prabhsimran Singh brings up half century
    Next Article
    દમણ RTOમાં CBIનો દરોડો:લાંચ કેસમાં RTO અધિકારી બિપિન પવાર અને એજન્ટની ધરપકડ, રિમાન્ડ મંજૂર

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment