Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં Metatreder5 એપથી ડબ્બા ટ્રેડિંગ જુગાર રમતા 3 પકડાયા:શેરબજારના ભાવની વધઘટ પર સટ્ટો, 9.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

    1 day ago

    સુરેન્દ્રનગરમાં Metatreder5 મોબાઇલ એપ્લિકેશન દ્વારા શેરબજારમાં ગેરકાયદેસર 'ડબ્બા ટ્રેડિંગ' જુગાર રમતા ત્રણ લોકોને પકડી પાડવામાં આવ્યા છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) આ કાર્યવાહી કરી છે. તેમની પાસેથી રોકડા 15,000 રૂપિયા સહિત કુલ 9.45 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. નિર્લિપ્ત રાય અને પ્રેમસુખ ડેલુની સૂચનાથી વઢવાણના ઉમા પેકેજિંગ કારખાનામાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે 6 મોબાઇલ ફોન, 1 લેપટોપ, નોટબુક, સ્ક્રીનશોટ, લાઇટ બિલ અને 2 ફોરવ્હીલ ગાડીઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં જયેશભાઈ પટેલ, પ્રિતેશભાઈ ગાંધી અને ગુંજનભાઈ સંઘવી છે. દીપભાઈ ઉર્ફે લાલાભાઈ, વિનોદભાઈ મહેતા, પ્રવીણભાઈ જૈન, તપનભાઈ શાહ, લક્ષીતભાઈ દોશી, પારસભાઈ શાહ, પારસભાઈ વોરા, રોનક ઉર્ફે રોનીભાઈ શાહ, રાજકુમાર ડુગર, ચિંતનભાઈ મહેતા અને ભરતભાઈ મકવાણા સહિત 11 લોકો ફરાર છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં ડમ્પર નીચે યુવકનું મોત:CCTV ફૂટેજમાં ડમ્પર આવતા યુવક તેની તરફ દોડતો દેખાયો
    Next Article
    વલસાડમાં 14 કલાક વીજકાપથી ગુસ્સે ભરાયેલા ગ્રામજનોનો હોબાળો:ડુંગરી સબ સ્ટેશન પહોંચી સરોણ, સરોધી, કુંડીના લોકોએ પાણી માટે હાલાકી ભોગવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment