Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત સિવિલ હોસ્પિટલમાં આગ:જુની MEICU વિભાગમાં આગથી દર્દીઓના સગા અને સ્ટાફમાં દોડધામ, આગ પર કાબૂ મેળવવા ફાયર વિભાગનો પ્રયાસ

    8 hours ago

    સુરતમાં સિવિલ હોસ્પિટલમાં આગ લાગી છે. જુની MEICU વિભાગમાં આગ લાગતા દર્દીઓના સગા અને સ્ટાફમાં દોડધામ મચી છે. આગ લાગવાની જાણ થતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. હાલમાં આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ સમાચારને અમે સતત અપડેટ કરી રહ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    હરિનગર બ્રિજ પર એક સાથે પાંચ વાહનો વચ્ચે અકસ્માત:બે કાર, બે રિક્ષા અને બાઈક વચ્ચે ટક્કર, એકનું મોત, 3 લોકોને ઈજા, એન્ડેવર કાર ચાલકની અટકાયત
    Next Article
    Mumbai Rapido Driver Arrested For Suspected Jaish Links, Remarks Against PM

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment