Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    LPG સંકટઃ બિહારમાં લાકડા-કોલસાની માગ વધી:રાજસ્થાનની હોટલોમાં લાકડા પર રસોઈ બની રહી છે; MP-UP, કર્ણાટક-તમિલનાડુના ગોડાઉમાં દરોડા

    14 hours ago

    અમેરિકા-ઇઝરાયલના ઇરાન સાથેના યુદ્ધને કારણે દેશભરમાં એલપીજીની અછત વધતી જઈ રહી છે. ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાં લોકો રાતથી જ સિલિન્ડર માટે ગેસ એજન્સીની બહાર બેઠા હતા. બિહાર અને એમપીમાં સ્થિતિ એવી છે કે લોકો સવારે 4 વાગ્યાથી ગેસ એજન્સીઓની બહાર લાંબી લાઈનમાં ઊભા છે. ગેસ સિલિન્ડરની કાળાબજારી અને સંગ્રહખોરી પણ થઈ રહી છે. ઘણી જગ્યાએ ₹2 હજારનો કોમર્શિયલ સિલિન્ડર ₹4 હજારમાં વેચાઈ રહ્યો છે. આ સાથે સિલિન્ડર જપ્ત કરવાની કાર્યવાહી પણ થઈ રહી છે. જોકે, સરકારનો દાવો છે કે દેશમાં ઇંધણની કોઈ અછત નથી અને લોકોને ગભરાવાની જરૂર નથી. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ પણ સંસદમાં કહ્યું છે કે બધું નિયંત્રણમાં છે. LPG અછતને લઈને દેશભરની સ્થિતિ વિશે પળેપળની જાણકારી જાણવા માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    T20ને નવું મોડેલ આપી રહી છે ટીમ ઈન્ડિયા:સતત જીત, કડક નિર્ણયો, પ્રયોગો, ઘણા મેચ વિનર, આનાથી બની વિશ્વની સર્વશ્રેષ્ઠ T20 ટીમ
    Next Article
    ઇરાકમાં US દૂતાવાસ પર મિસાઈલ હુમલો:દુબઈમાં એરસ્ટ્રાઇક, નેધરલેન્ડમાં યહૂદી સ્કૂલ પાસે હુમલો; ઇઝરાયલી હુમલામાં ઇરાનમાં નવજાત સહિત 6નાં મોત

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment