Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    LPG લઈને મુન્દ્રા પોર્ટ પહોંચ્યું 'શિવાલિક' જહાજ:ઈઝરાયલે કહ્યું- પૂર્વ સુપ્રીમ લીડર ખામેનીનું પ્લેન તબાહ કર્યું, તેહરાનના મેહરાબાદ એરપોર્ટ પર એરસ્ટ્રાઈક કરી

    1 week ago

    અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે 17મો દિવસ છે. ઈઝરાયલી વાયુસેનાએ દાવો કર્યો છે કે તેણે ઈરાનની રાજધાની તેહરાનના મેહરાબાદ એરપોર્ટ પર એરસ્ટ્રાઈક કરીને એક વિમાનને તબાહ કરી દીધું છે. ઈઝરાયલના મતે આ વિમાન ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અલી ખામેની અને અન્ય વરિષ્ઠ અધિકારીઓના ઉપયોગમાં હતું. સેનાનું કહેવું છે કે આ વિમાનનો ઉપયોગ સૈન્ય ખરીદી અને સહયોગી દેશો સાથે સંપર્ક જાળવી રાખવા માટે કરવામાં આવતો હતો. આ દરમિયાન, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ એક કેફેમાં કોફી ઓર્ડર કરતા જોવા મળે છે. X ના AI ચેટબોટ ગ્રોકે એક યુઝરના સવાલ પર આ વીડિયોને AI દ્વારા બનાવવામાં આવેલો ‘ડીપફેક’ ગણાવ્યો હતો. સોશિયલ મીડિયા પર નેતન્યાહૂના મોતની અફવાઓ ફેલાઈ રહી હતી, ત્યારબાદ નેતન્યાહૂએ પોતાના એકાઉન્ટ પરથી આ વીડિયો પોસ્ટ કર્યો હતો. જોકે, ઈઝરાયેલના વડાપ્રધાન કાર્યાલયે કહ્યું છે કે નેતન્યાહૂ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમના મૃત્યુના સમાચાર ખોટા છે. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    ‘Litigants (like Kejriwal) cannot be encouraged…They’ve made a career out of allegations’: SG Tushar Mehta says as sparks fly in Delhi HC
    Next Article
    6 શખસોએ કુહાડી-પાઈપના આડેધડ ઘા મારી યુવકની હત્યા કરી:રાજકોટમાં PM રૂમની બહાર દલિત સમાજના ધરણાં; સુદ્ધબુદ્ધ ખોઈ બેસેલી પત્નીએ કહ્યું-હું મરી જાય, મને મારો ભાવલો જોઈએ છે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment