Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુદ્ધની વચ્ચે LPG લઈને ભારત આવી રહ્યું છે 'શિવાલિક' જહાજ:થોડા કલાકોમાં ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર પહોંચશે, આવતીકાલે 'નંદા દેવી' અને 'જગ લાડકી' જહાજો પણ પહોંચશે

    3 days ago

    અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે 17મો દિવસ છે. આ દરમિયાન જાપાન અને ઓસ્ટ્રેલિયાએ હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ જહાજ મોકલવાનો ઇનકાર કરી દીધો છે. જાપાનના વડાપ્રધાન સના તાકાઇચીએ સંસદમાં કહ્યું છે કે ટોક્યોનો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા તેલ ટેન્કરોની સુરક્ષા માટે નૌકાદળ મોકલવાનો હાલ કોઈ ઇરાદો નથી. જાપાન તેના ક્રૂડ ઓઇલનો લગભગ 90% અને LNGનો 11% આ રૂટ પરથી લઈ જાય છે. ઓસ્ટ્રેલિયાએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તે હોર્મુઝમાં તેના યુદ્ધ જહાજો મોકલશે નહીં. ઓસ્ટ્રેલિયા પોતે LNG નિકાસ કરે છે, પરંતુ રિફાઈન્ડ ફ્યુઅલ (પેટ્રોલ, ડીઝલ, જેટ ફ્યુઅલ) માટે આયાત પર નિર્ભર છે. ઓસ્ટ્રેલિયાના ક્રૂડ ઓઈલનો 40-60% આ રૂટ પરથી પસાર થાય છે. જોકે, ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટનો ઉપયોગ કરતા દેશો પાસેથી આ માર્ગનું રક્ષણ કરવા માટે યુદ્ધ જહાજો અને જરૂરી મદદ મોકલવાની માંગ કરી હતી. વિશ્વભરનું 20% તેલ આ જ માર્ગેથી પસાર થાય છે. આ અંગે ટ્રમ્પે રવિવારે NATO દેશોને પણ ધમકી આપી હતી. તેમણે કહ્યું કે જો સહયોગી દેશો હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લો રાખવામાં મદદ નહીં કરે તો નાટોનું ભવિષ્ય ખૂબ ખરાબ થઈ શકે છે. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Mumbai Mayor’s ‘lal batti’ controversy: What are the rules on using beacon lights on vehicles?
    Next Article
    50 બહેનોને સિલાઈ મશીન અપાયા:મંગલ નવકાર અને ભૂદરદાસ ટ્રસ્ટ દ્વારા વિવિધ સહાયનું વિતરણ કરાયું

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment